Blog

July 11, 2019

Important Note For Income Tax Payers

IMPORTANT NOTE FOR INCOME TAX PAYERS:

As per the provision of the Income Tax Act, the taxpayers having business turnover is less than Rs.1 crore or the professionals whose receipts is less than Rs.50 lakhs have to file their return of income within 31/07/2019. If the return of income is not filed within 31/07/2019, then fees is payable for late filing of return of income as follows:

1. If return of income filed after 01/08/2019 but before 31/12/2019 then late fees payable shall be Rs.5,000/-.
2. If return of income filed after 31/12/2019 but before 31/03/2020 then late fees payable shall be Rs.10,000/-.
3. If the total income is less than Rs.5 lakhs, then late fees payable shall be Rs.1000/-.

Considering the above provision, we suggest to kindly send your income details before 15/07/2019 to your Income Tax Consultant/Chartered Accountant so that your return of income can be filed within the due date.

Kothari & Co.
Income Tax and Succession Planning Consultants

Office & Correspondence:
Sterling Apartment, Near Jubilee Baug Chowk, Jawahar Road, Rajkot – 360001, Gujarat, India.
Phone: +91-281-2224499, 2236969

Ahmedabad Office: 903B, Synergy Tower, Corporate Road, Behind YMCA Club, Prahladnagar, Ahmedabad – 380015, Gujarat, India.

Web: www.ashutoshfinserv.com
E-mail: lawserve@ashutoshfinserv.com
Mob No.: +91-9376962244

 

ઇનકમટેક્સના કાયદામાં થયેલ ફેરફાર અનુસાર હવેથી પગારદાર કરદાતા, ધંધાની આવક ધરાવતા કરદાતા (જેનું ટર્નઓવર રૂ. ૧ કરોડથી ઓછુ હોય), વ્યવસાય ની આવક ધરાવતા કરદાતા (જેની કુલ રીસીપ્ટ રૂ.પ૦ લાખથી ઑછી હોય)તથા અન્ય સ્રોત માં થી (વ્યાજ, કેપિટલ ગેઇન વગેરે) આવક ધરાવતા કરદાતાઓએ તેમનું ઈનકમટેક્સ નું રીટર્ન તા. ૩૧.૦૭.૨૦૧૯ પહેલા ફાઈલ કરવા નું રહેશે.તા. ૩૧.૦૭.૨૦૧૯ પહેલા રીટર્ન ફાઇલ કરવા માં નહીં આવે તો નીચે મુજબ ની પેનલ્ટી ભરવા પાત્ર થશે.

૧. જો ઈનક્મટેકસ રીટર્ન ૦૧-૦૮-૨૦૧૯ પછી અને ૩૧-૧૨-૨૦૧૯ પહેલા ફાઈલ કરવામાં આવે તો રૂ. ૫૦૦૦/- ની પેનલ્ટી
૨. જો ઇનકમ ટેક્સ રીટર્ન ૩૧-૧૨-૨૦૧૯ બાદ અને ૩૧-૦૩-૨૦૨૦ પહેલા ફાઈલ કરવા માં આવે તો રૂ. ૧૦૦૦૦/- ની પેનલ્ટી.
૩. ઉપરોક્ત સંદર્ભે એવી સ્પષ્ટતા કરવા માં આવી છે કે જો કરદાતા ની ફુલ આવક રૂ. ૫ લાખ થી ઓછી હોય તો તેવા કેસ માં રૂ. ૧૦૦૦/- ની પેનલ્ટી.

ઉપરોક્ત જોગવાઈ ઓને ધ્યાનમાં રાખી ને આપનું ઇનકમટેક્સ નું રીટર્ન સમયસર ફાઇલ થઈ જાય તે માટે આપના ઈન્કમટેકસ રીટર્નની વિગતો તા. ૧૫-૦૭-૨૦૧૯ પહેલા આપના ઈન્કમટેકસના સલાહકાર / ચાર્ટડ એકાઉટન્ટ (CA) ને મોકલી આપવાની વ્યવસ્થા કરશો તેવું અમારૂ સુચન છે.

કોઠારી & કંપની
ઇન્કમટેક્સ તથા વારસાઈ હક્ક અંગેના આયોજનના સલાહકાર

ઓફિસ અને પત્રવ્યવહાર :-
સ્ટઁલીગ એપાટૅમેન્ટ,જયુબેલી બાગ ચોકની બાજુમાં, જવાહર રોડ, રાજકોટ-૩૬૦૦૦૧,ગુજરાત, ભારત.
ફોન નં- +૯૧-૨૨૨૪૪૯૯, ૨૨૩૬૯૬૯

અમદાવાદ ઓફીસ :- ૯૦૩-B સીનજીઁ ટાવર, કૉપૉરેટ રૉડ, YMCA કલ્બની પાછળ, પ્રહલાદનગર, અમદાવાદ-૩૮૦૦૧૫,ગુજરાત ભારત.

Web : www.ashutoshfinserv. com.
Email: lawserve@ashutoshfinser.com
Mob No. : -+91 9376962244

Kothari & Co. ,
About Ashutosh Finserv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts
Kothari & Co. April 11, 2019
Ashutosh NRI Services April 11, 2019
Ashutosh Capital Advisors April 11, 2019