ફોરેન ઇક્વિટીમાં રોકાણ માટે નવા પોર્ટફોલિયો “ફ્યુચર ટેક” નો પ્રારંભ
➡️ અમે વૈશ્વિક તકનીકી અને નવીનતાનું ભવિષ્ય છે તેવા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરતી આગામી પેઢીની કંપનીઓનો સમાવેશ કરતા એક સમકાલીન યુ.એસ. પોર્ટફોલિયોનો પ્રાંરભ કરવા માટે ઉત્સાહિત છીએ.
➡️ AI, ક્લાઉડ, 5G, બીગ ડેટા, રોબૉટીસ, ઍનલિટિકસ, સાઈબરસિક્યોરીટી વગેરે જેવી
ડિસ્રપ્ટિવ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના વીષય સાથે આ કંપનીઓ સંકળાયેલી છે
➡️ આવા વિચારો ભવિષ્યની નવી ટેકનોલોજીને વાસ્તવિક રીતે લાગુ કરે છે જેમ કે બેટરી ઇલેક્ટ્રિક વાહન (ઇવી), ઇન્ડસ્ટ્રિ 4.0., ઑટૉનમસ કાર, વર્ચ્યુઅલ રિયાલિટી, સ્માર્ટ વેઅરબલ્સ, વગેરે.
➡️ પોર્ટફોલિયોમાં દરેકની યોગ્ય ફાળવણી અને સુસંગતતા & રચના અંગેનું વર્ણન આ સાથે ની પીડીએફ ફાઇલમાં જણાવેલ છે.
➡️ યુ.એસ. ના બજારમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મ ની મૂલાકાત લેવા વિનંતી.
https://ashutoshfinserv.vested.co.in/
વધારે માહિતી માટે:
સંપર્ક કરો:
મોબાઈલ: +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઈમેલ: relationship@ashutoshfinserv.com
આશુતોષ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ
આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ.
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
www.ashutoshfinserv.com
આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.
નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.
ડિસ્ક્લેમર: ઉપરોક્ત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઇરાદો નથી તે માત્ર જ્ઞાનના ના પ્રચાર પ્રસારની સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે. રોકાણ કરતાં પહેલાં કૃપા કરીને ઓફર દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો.