Blog

December 10, 2020

વૈશ્વિક આરોગ્ય કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષક તકો કે જેઓ કોવિડ- 19 રસીની શોધની દોડમાં છે.

વૈશ્વિક આરોગ્ય કંપનીઓમાં રોકાણ કરવા માટે આકર્ષક તકો કે જેઓ કોવિડ- 19 રસીની શોધની દોડમાં છે.

➡️ અમે તમારી સમક્ષ હેલ્થમેજિક નામનો યુ.એસ. ઇક્વિટીનો નવો પોર્ટફોલિયો લાવીએ છીએ – જેમાં ઘણી રાહ જોવાતી કોવિડ -19 રસી માટે સંશોધન સાથે સંકળાયેલી કંપનીઓ તેમજ અન્ય ઘણી હેલ્થકેર કંપનીઓનો સમાવેશ થાય છે.

➡️ આ આરોગ્યલક્ષી પોર્ટફોલિયોમાં એવી કંપનીઓ છે જે તબીબી સંસોધનમાં અગ્રણી છે અને ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ઉદ્યોગમાં વિશ્વભરમાં પ્રસિધ્ધ છે.

➡️ તેઓ સ્ટોકના ભાવમાં નોંધપાત્ર કામગીરી માટે આશાસ્પદ છે અને સાથો-સાથ તેમના સંબંધિત ક્ષેત્રમાં મજબૂત કુશળતા સાથે રસી ઉત્પાદન તેમજ અન્ય ફાર્મા અને બાયોટેક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે.

➡️ સુસંગતતા અને પોર્ટફોલિયોનું મહત્વ & રચના આ સાથે જોડેલ વિગત નીચે જણાવેલ છે.

No. Name Symbol
1. Pfizer PFIZER
2. Moderna MRNA
3. AstraZeneca AZN
4. Johnson & Johnson JNJ
5. Novavax, Inc. NVAX
6. GlaxoSmithKline plc GSK
7. Sanofi S.A. SAN
8. McKesson Corporation MCK
9. Regeneron Pharmaceuticals, Inc. REGN
10. Amgen Inc. AMGN
11. Edwards Lifesciences Corp EW
12. Abott Laboratories ABT
13. Zoetis Inc. ZTS
14. West Pharmaceutical Services Inc WST
15. Eli Lilly and Company LLY
16. Intuitive Surgical, Inc. ISRG
17. Thermo Fisher Scientific, Inc. TMO

About the companies:

1. Pfizer
Pfizer is an American multinational pharmaceutical corporation that
develops and produces medicines and vaccines for a wide range of
medical disciplines, including immunology, oncology, cardiology,
endocrinology, and neurology.

2. Moderna
Moderna is an American biotechnology company focusing on drug
discovery, drug development and vaccine technologies.

3. AstraZeneca
AstraZeneca plc is a British-Swedish multinational pharmaceutical and
biopharmaceutical company having a portfolio of products for major
disease areas including cancer, cardiovascular, gastrointestinal,
infection, neuroscience, respiratory and inflammation.

4. Johnson & Johnson
Johnson & Johnson is an American multinational corporation that
develops medical devices, pharmaceutical, and consumer packaged
goods. Its brands include numerous household names of medications
and first aid supplies.

5. Novavax, Inc.
Novavax, Inc. is an American vaccine development company engaged in
development of several notable vaccines globally.

6. GlaxoSmithKline plc
GlaxoSmithKline plc (GSK) is a British multinational pharmaceutical
company into pharmaceuticals, vaccines, consumer healthcare, etc.

7. Sanofi S.A.
Sanofi S.A. is a French multinational pharmaceutical company into
research and development, manufacturing and marketing of
pharmaceutical drugs covering the seven major therapeutic areas.

8. McKesson Corporation
McKesson Corporation is an American company distributing
pharmaceuticals and providing health information technology, medical
supplies, and care management tools.

9. Regeneron Pharmaceuticals, Inc.
Regeneron Pharmaceuticals, Inc. is an American biotechnology
company focused on neurotrophic factors and their regenerative
capabilities.

10. Amgen Inc.
Amgen Inc. is an American multinational biopharmaceutical company
focused on molecular biology and biochemistry with its goal to provide
a healthcare business based on recombinant DNA technology.

11. Edwards Lifesciences Corp
Edwards Lifesciences is an American medical technology specializing in
artificial heart valves and hemodynamic monitoring.

12. Abbott Laboratories
Abbott Laboratories is an American multinational medical devices and
health care company selling medical devices, diagnostics, branded
generic medicines and nutritional products.

13. Zoetis Inc.
Zoetis Inc. is the world’s largest producer of medicine and vaccinations
for pets and livestock. The company was formerly a subsidiary of Pfizer
and currently sells the products in more than 100 countries with nearly
50% of the total revenue arising outside U.S.A.

14. West Pharmaceutical Services Inc
West Pharmaceutical Services, Inc. is a designer and manufacturer of
injectable pharmaceutical packaging and delivery systems for the
healthcare and consumer products markets.

15. Eli Lilly and Company
Eli Lilly and Company is an American pharmaceutical company
manufacturing psychiatric medications and several other renowned
vaccines, including the polio vaccine and insulin. Its products are sold
in approximately 125 countries.

16. Intuitive Surgical, Inc.
Intuitive Surgical, Inc. is an American corporation that develops,
manufactures, and markets robotic products designed to improve
clinical outcomes of patients through minimally invasive surgery, most
notably with the da Vinci Surgical System.

17. Thermo Fisher Scientific, Inc.
Thermo Fisher Scientific is an American provisioner of scientific
instrumentation, reagents and consumables, and software and
services to healthcare, life science, and other laboratories in academia,
government, and industry (including in the biotechnology and
pharmaceutical sectors).

HEALTHMAGIC – U.S. EQUITY PORTFOLIO

➡️ નજીકના ભવિષ્યમાં જેની વિશ્વ રાહ જોઈ રહ્યું છે તેની નવીનીકરણની પ્રકિયામાં ભાગ લેવાની આ આકર્ષક તકને ઝડપો.

➡️ યુ.એસ. ના બજારમાં રોકાણ કરવા માટે અમારા પ્લેટફોર્મ ની મૂલાકાત કરવી.
https://ashutoshfinserv.vested.co.in/

વધારે માહિતી માટે:
સંપર્ક કરો:
મોબાઈલ +૯૧ ૮૫૧૧૨ ૨૦૨૦૫ / ૯૩૭૭૩ ૩૫૯૫૯
ઈમેલ : relationship@ashutoshfinserv.com

આશુતોષ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ

આશુતોષ ફાઇનાન્શ્યલ સર્વિસીસ પ્રા.લિ. નું ડીવીઝન
•રોકાણ •વીમા •ઇન્કમટેક્ષ & વારસાઈ હક્કનું આયોજન • એન. આર. આઈ. સર્વિસીઝ
www.ashutoshfinserv.com

આ મેસેજ તમે તમારા રસ ધરાવતા મિત્રો, સગા-સબંધીઓ અને તમારા કોન્ટેક્ટને શેર કરી શકો છો.

નાણાંકીય જગતની અદ્યતન માહિતી મેળવવા માટે અમોને Ashutoshfinserv યુ –ટ્યુબ ચેનલ અને સોશીયલ મીડિયાના પ્લેટફોર્મ Facebook , Instagram , Youtube , Twitter & Linkedin અમને ફોલો કરો.

ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.

View Blogs in Gujarati
Recent Posts