સોનાની બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

સોનાની બજાર ભાવ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા શરૂ થતી સિરીઝમાં લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની ઉત્તમ તક

2021-22 ની નવી સીરીઝ – ભાગ-0૩
હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૮,૬૫૪/- PM ૨૮/૦૫/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૮,૩૯૦/- (રૂ. ૪૮,૮૯૦ – ૫૦૦ ડિસ્કાઉન્ટ) માં ૧૦ ગ્રામના ગોલ્ડ બોન્ડ ની સ્કીમ ઓફર કરવામાં આવેલ છે.
રૂ. ૨૬૪ (૪૮,૬૫૪- ૪૮,૩૯૦) નો પ્રત્યેક ૧૦ ગ્રામે સીધો ફાયદો
આ ગોલ્ડ બોન્ડ સ્કીમ ૪ જૂન, ૨૦૨૧ ના રોજ બંધ થાય છે એટલે કે આ ભાવ ફક્ત ૪ જૂન, ૨૦૨૧ સુધીજ લાગુ રહેશે.
✅ સિરીઝ –III તા. ૩૧ મે, ૨૦૨૧ થી ૪ જૂન, ૨૦૨૧ ના સમયગાળામાં માં ઉપલબ્ધ થશે.
✅ પ્રત્યેક ૧ ગ્રામ ના વજન માં ઉપલબ્ધ છે.
✅ ઓનલાઈન ખરીદી પર પ્રત્યેક ૧ ગ્રામે રૂ. ૫૦ નું ડિસ્કાઉન્ટ
વ્યાજનો દર: વાર્ષિક ૨.૫%, વ્યાજની ચુકવણી દર ૬ મહિને કરવામાં આવશે.
સમયગાળો : આ રોકાણનો સમયગાળો ૮ વર્ષ નો છે. (નિયત મુદત પહેલા ૫ વર્ષ પછી ઉપાડ કરવાની પરવાનગી) આ બોન્ડ સ્ટોક એક્સચેન્જ પર કોઈપણ સમયે વેચી શકાય છે.
કરપાત્રતા :
➡️ આ બોન્ડનું વ્યાજ કરપાત્ર છે.
➡️ ૮ વર્ષ બાદ પાકતી મુદતે મળતી રકમ(મૂડી નફો) સંપૂર્ણપણે કરમુક્ત છે.
➡️ આ બોન્ડ 3 વર્ષ પહેલા બજારમાં વેચવામાં આવે તો ટૂંકા ગાળાનો મૂડી નફો ઉદભવશે. 3 વર્ષ બાદ આ બોન્ડ વેચવામાં આવે તો લાંબા ગાળાનો મૂડી નફા (ઇન્ડેક્સેશન લાભ સહીત) ની જવાબદારી થશે.
આ તક નો અચુક લાભ લેશો.
તક ચુકી જાવ તો પણ ચિંતા નથી! સોવરિન ગોલ્ડ બોન્ડ્સની બધી શ્રેણી વેચાણ માટે આશુતોષ ઇન્વેસ્ટમેંટ સર્વિસીસ પાસે ઉપલબ્ધ છે.
Mobile: +91 73835 30919 / 73835 30619
Email: vrm@ashutoshfinserv.com
www.ashutoshfinserv.com
ડીસ્ક્લેઈમર : ઉપરોકત સંદેશ દ્વારા કોઈ પણ રીતે રોકાણની સલાહ આપવાનો અમારો ઈરાદો નથી તે માત્ર જ્ઞાનના પ્રચાર પ્રસારના સારા ઈરાદાથી કરવામાં આવેલો અભ્યાસ છે.

Share on facebook
Share on twitter
Share on google
Share on linkedin
Share on pinterest
Share on skype
Share on whatsapp
Share on email
Share on print