સોનાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે શરૂ થતી સિરીઝ માં ઉત્તમ તક.
સોનાની માર્કેટ પ્રાઇસ કરતાં ઓછી કિંમતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા લોન્ચ કરાયેલા ડિજિટલ ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે શરૂ થતી સિરીઝ માં ઉત્તમ તક. હાલમાં ૧૦ ગ્રામ સોનાની બજારકિંમત રૂ. ૪૬,૫૭૦ /- PM ૨૬ /૦૨/૨૦૨૧ થયેલ છે તેવા સમયમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સોવેરિઅન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત રૂ. ૪૬,૧૨૦ /- (રૂ. ૪૬,૬૨૦ – ૫૦૦ […]