Dhanvyavastha Newsletter Earlier Issue

July 12, 2019

Dhanvyavastha Edition July 2019 Topics covered in this newsletter

૧. શ્રી જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ રાજકોટ ખાતે યુનિયન બજેટ ૨૦૧૯-૨૦ ઇન્કમ ટેક્સ અને રોકાણના દ્રષ્ટિકોણથી આયોજિત કાર્યક્રમના ફોટોગ્રાફસ

૨. ઇન્કમટેક્સમાં કરવામાં આવેલ ફેરફારની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની સ્લાઇડ્સ


June 10, 2019

Dhanvyavastha Edition June 2019 Topics covered in this newsletter

૧. ડેટ ફંડ અને ઇકવીટી ફંડના સંયોજન મારફત રોકાણ સુરક્ષા તથા વળતરમાં વિશેષ વૃદ્ધિનું આયોજન

૨. ફિક્સડ ડિપોઝિટ અને ઇકવીટી ફંડની SIP ના સંયોજન મારફત રોકણ સુરક્ષા તથા વળતરમાં વિશેષ વૃદ્ધિનું આયોજન


May 8, 2019

Dhanvyavastha Edition May 2019 Topics covered in this newsletter

આવકવેરા રીટર્ન (Income Tax Return) ભરવા માટે જરૂરી વિગતોની યાદી


April 9, 2019

Dhanvyavastha Edition April 2019 Topics covered in this newsletter:

૧. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત નિશ્ચિત રકમનું સર્જન કરી જીવનના
મહત્વના નાણાકીય લક્ષ્યો જેવા કે સંતાનોનો ઉચ્ચ અભ્યાસ, લગ્ન , નિવૃતી પછીનો
નિભાવખર્ચ વગેરે સ્વપ્ન સાકાર કરો.

૨. ઇકવીટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) માં રોકાણ કરી આકર્ષક વળતરની સાથોસાથ
ટેક્સમાં બચતનો બેવડો લાભ મેળવો.


March 11, 2019

Dhanvyavastha Edition March 2019 Topics covered in this newsletter:

૧. હોટેલ પ્લેટિનમ, રાજકોટ ખાતે ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા – રાજકોટ ચેપ્ટર માટે યોજાયેલ સેમિનાર.

૨. સિકયોરીટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા આપવામાં આવેલ  વ્યાખ્યા પ્રમાણે ઇક્વિટી ફંડના વિવિધ પ્રકારો અને તેની લાક્ષણિકતાઓ.

૩. ઇક્વિટી ફંડ શું છે?

૪. રોકાણ માટેનું આદર્શ સાધન:

૫. ઇક્વિટી ફંડના વિવિધ પ્રકારો.

૬. ડેટ ફંડ (ફિક્સડ ઈનકમ) એટલે શુ? અને તેના વિવિધ પ્રકારો.


February 11, 2019

Dhanvyavastha Edition February 2019 Topics covered in this  newsletter :

૧. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ
પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. હોટેલ ફોરચૂંન પાર્ક, અમદાવાદ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ
પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. આવચગાળાના બજેટમાં ઇન્કમટેકસને લગતી જોગવાઈઓ માં દરખાસ્ત કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

૪. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે આવકવેરાના દર તથા મુક્તિ મર્યાદા.

૫. રૂ ૫,૦૦,૦૦૦ સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે આવકવેરાની કલમ 87A હેઠળ મળતા રીબેટ માં કરવામાં આવેલ વધારો.

૬. પગાર તથા પેંશનની આવક કરદાતાઓ માટે આવેલ સ્ટાન્ડર્ડ ડિડકશનમાં કરવામાં આવેલો વધારો.

૭. વ્યાજની આવક ધરાવતા કરદાતાઓને TDS ની કપાત અંગેની જોગવાઈઓ  કરવામાં આવેલો વધારો.

૮. ભાડાની ચુકવણીની રકમમાંથી ટેક્સ ડિડકશન એટ સોર્સ (TDS) ની લિમિટમાં
કરવામાં આવેલો વધારો.

૯. રહેણાંક મિલકતના વેચાણમાંથી ઉદભવતા મૂડીનફાના રોકાણ સંબંધિત આવકવેરાની કલમ 54 માં કરવામા આવેલ મહત્વનો સુધારો.

૧૦. રહેણાંક મિલકત પર ભાડાની આવક અંગે કરવામા આવેલ મહત્વનો સુધારો.


January 9, 2019

Dhanvyavastha Edition January 2019 Topics covered in this newsletter:

૧. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ
પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન(AMA)ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનનું આયોજન.

૪. પ્રેઝન્ટેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલા મહત્વના મુદ્દાઓ અંગેની માહિતી.


December 10, 2018

Dhanvyavastha Edition December 2018 Topics covered in this newsletter:

૧. હોટેલ ફોરચૂંન પાર્ક, અમદાવાદ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૨. હોટેલ ઇમ્પિરિઅલ પેલેસ, રાજકોટ ખાતે નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનના ફોટોગ્રાફ્સ.

૩. નોન-રેસિડન્ટ ઇન્ડિયન માટે યોજાયેલ પ્રેઝન્ટેશનનું આયોજન.

૪. પ્રેઝન્ટેશનમાં સમાવિષ્ટ કરવામાં આવેલા મહત્વના મુદ્દાઓ અંગેની માહિતી


November 7, 2018

Dhanvyavastha Edition November 2018 Topics covered in this newsletter:

૧. નોન-રેસિડન્ટ ઇન્ડિયન( NRI) માટે પ્રેઝન્ટેશન.

૨. નોન-રેસિડન્ટ ઇન્ડિયન( NRI) માટે પ્લાનિંગ.


October 10, 2018

Dhanvyavastha Edition October 2018 Topics covered in this newsletter:

૧.  હેલ્થ ઇન્સ્યોરન્સમાં એક્સ્ટ્રા કેર પ્લસ (ટોપ અપ) પ્લાન.


1 2 3 8
Recent Posts
Kothari & Co. April 11, 2019
Ashutosh NRI Services April 11, 2019
Ashutosh Capital Advisors April 11, 2019