Categories
Insurance Services

Latest And Practical Information On Important Points Of Insurance Claims For Covid 19

– કોવીડ ૧૯ ના ઈન્સ્યોરન્સ કલેઈમ માટે ના અગત્યના મુદ્દાઓ ઉપર અદ્યતન અને વ્યવહારુ માહિતી
– There are so much confusion and misunderstanding prevailing for COVID 19 claims in the mind of CORONA KAVACH and REGULAR MEDICLAIM policy holders.
– હાલમાં કોરોના કવચ અને રેગ્યુલર મેડીકલેઇમ પોલીસી ધારકોના મનમાં કોવીડ ૧૯ ના કલેઈમ વિષે ખુબજ મુંઝવણ અને ગેરસમજણ જોવામાં આવી રહી છે.
COVID – 19 FAQ for the claim
(as per the best of our knowledge)
1. What type of test will be considered as valid for claim of COVID – 19 in a Regular Mediclaim policy and Corona Kavach policy if a person is diagnosed positive? From where will the RT-PCR test report should be get done?
Ans. RT-PCR is a valid Test for claim for COVID – 19 medical expenses from Regular Mediclaim policy and Corona Kavach policy. RT-PCR test report must be done only from government –authorized / ICMR authorized diagnostic center, then only claim will be paid.
(૧) ક્યાં પ્રકારના ટેસ્ટ રીપોર્ટ પરથી કોઈ વ્યક્તિ COVID – 19 એટલે કે કોરોના પોઝીટીવ છે તેવું માન્ય રાખવામાં આવશે? અને તે રીપોર્ટ કઈ જગ્યાએથી કરાવેલ હોવો જોઈએ તો જ કોરોના કવચ અને રેગ્યુલર હેલ્થ/મેડીકલેઇમ પોલીસી માં મળતા ક્લેઈમ માટે માન્ય ગણવામાં આવશે?
જવાબ : RT-PCR ટેસ્ટ રીપોર્ટ કોઈ ગવર્નમેન્ટે ઓથોરાઈઝ્ડ/ICMRએ માન્ય કરેલ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાથી જ કરાવેલ હોવો જરૂરી છે તો જ કોરોના કવચ અને રેગ્યુલર હેલ્થ/મેડીકલેઇમ પોલીસી માં ક્લેઈમ માટે માન્ય ગણવામાં આવશે.
2. Can a claim be made for hospitalization due to COVID 19, from Corona Kavach policy or in any health / Mediclaim policy?
Ans. Policy holder is entitled to receive a claim after 24 hours of being admitted to the hospital under any Mediclaim policy or Corona Kavach Policy for COVID 19.
(૨) કોરોના કવચ અને રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી લીધા પછી કેટલા દિવસ પછી ક્લેઈમ કરીએ તો ક્લેઈમ મળવાપાત્ર છે?
જવાબ : કોરોના કવચ પોલીસી લીધાના ૧૫ દિવસ અને રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી લીધાના ૩૦ દિવસ પછી જ કોરોના પોઝીટીવ આવશે તો જ કલેઈમ મળવાપાત્ર છે.
3. After taking the Corona Kavach policy or Regular Mediclaim policy, after how many days cover will start?
Ans. After laps of 15 days from taking the Corona Kavach Policy and after laps of 30 days from taking Regular Mediclaim Policy, cover will start for COVID 19.
(૩) કોરોના કવચ પોલીસી અને રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસીમાં કોરોનાના કારણે જો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો હોસ્પિટલ માં થતા ખર્ચાઓ નો કલેઈમ મળવાપાત્ર છે?
જવાબ : હા, ઓછામાં ઓછુ ૨૪ કલાક દાખલ થયેલ હશે તો જ ક્લેઈમ મળવાપાત્ર છે. તદઉપરાંત ઘરે રહીને સારવાર લીધી હોય તે કલેઈમ પણ શરતોને આધીન મળવાપાત્ર છે.
4. When Policy holder is admitted to the hospital for treatment of Corona, is he eligible to receive claim amount for all the expenses incurred in the hospital under the Corona Kavach policy and Regular Mediclaim policy?
Ans. When Policy holder is admitted to the hospital for treatment of Corona, he will get expenses as per the local authority’s circular on the cost of treatment of Corona which is given to that perticular Hospital. Every person will have to seek for this circular from the hospital as the cost of Corona’s treatment will be paid by the insurance company as per the circular under Corona Kavach policy or any Regular Mediclaim policy.
(૪) કોરોનાની સારવાર માટે જયારે હોસ્પિટલમાં દાખલ થાવ છો, ત્યારે કોરોના કવચ પોલીસી અને રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી હેઠળ હોસ્પિટલમાં થયેલા કેટલા ખર્ચ માટે ક્લેઈમ મળવાપાત્ર છે?
જવાબ : કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થાવ છો ત્યારે તે વિસ્તારના કોર્પોરેશને કોરોનાની સારવાર માટે કેટલો ખર્ચ આપવામાં આવશે તેનો એક સરક્યુલર તે હોસ્પિટલમાં આપેલ હશે તે સરક્યુલર હોસ્પિટલમાંથી માંગી લેવાનું રહેશે કારણ કે કોરોનાની સારવાર માટેનો થતો ખર્ચ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા કોરોના કવચ પોલીસી અને રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી હેઠળ તે સરક્યુલર પ્રમાણે જ ચુકવવામાં આવશે.
5. After detection of Corona if policy holder get treatment being isolated at home or any other place, will he / she can be eligible for claim under Corona Kavach or Regular Mediclaim policy?
Ans. Yes, if policy holder stays isolated and get Corona treatment, policy holder can get a claim under Corona Kavach policy. In addition, if policy holder has a regular mediclaim policy, your agent should check to see that whether your policy covers the cost of treatment of that nature or not, because some mediclaim policies do not cover such claims, especially mediclaim policies like Arogya Sanjeevani, Group Health Insurance, Mediclaim Policy offered by the bank, Health Benefit policies do not cover home treatment.
Under the Corona Kavach and Regular Mediclaim Policy (if the cost of treatment is allowed than only) the claim will be granted only if the following conditions are met.
• Actually Policy holder have to stay in the hospital for treatment, but he is taking treatment at home because there is no bed available in the hospital or he does not need to be admitted to the hospital. So, if an authorized medical practitioner/doctor gives such permission on the letter head of a recognized hospital with sign and stamp than it will be allowed.
• While Policy holder is receiving treatment at home, the medical practitioner/doctor of the authorized hospital monitors Policy holder health condition on a daily basis, a record (chart) should be maintained and the treatment should be mentioned in that record. Once this record (chart) is ready, it should be signed by Policy Holder and the doctor of the authorized hospital.
• The following costs will be reimbursed if it is prescribed by medical practitioner of the authorized hospital for Corona.

  • Costs for medication and reports, etc.
  • Costs of Pulse Oximeter, Oxygen Cylinder, Nebulizer, PPE Kit, etc.

• The maximum cost for Homecare / Domiciliary treatment will be approved up to Rs. 20,000/- by BAJAJ ALLIANZ GENERAL INSURANCE COMPANY’s Corona Kavach policy and certain other prescribed regular Mediclaim policy of the same company. There is currently no such limits for Corona Kavach policy of IFFCO TOKIO GENERAL INSURANCE CO. LTD. and STAR HEALTH AND ALLIED INSURANCE CO. LTD.
• In the regular Mediclaim policy of TATA AIG GENERAL INSURANCE CO. LTD., the claim will be approved only if the Policy Holder is treated at home for at least three days or more as per the following conditions in the feature called Domiciliary Treatment. But claim for Nursing Charge, Pulse Oximeter, Oxygen Cylinder, Nebulizer, etc. will not be reimbursed under this policy.

  • When a person is not in a condition to go to the hospital.
  • When there are no vacancies in the hospital.

• The OPTIMA RESTORE policy of HDFC ERGO HEALTH INSURANCE CO. LTD. does not provide any limit for Corona to be treated at home. But only reasonable cost for PPE kit will be allowed.
(૫) કોરોના થયા પછી ઘરે રહીને સારવાર લઈએ તો કોરોના કવચ પોલીસીમાં કે રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસીમાં કલેઈમ મળવાપાત્ર થશે ?
જવાબ : હા,
(અ) તમે ઘરે રેહીને કોરોનાની સારવાર લ્યો છો તો કોરોના કવચ પોલીસીમાં ક્લેઈમ મળવાપાત્ર છે, (બ) જો રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી હોય તો તમારા એજન્ટ પાસે તમારી પોલીસીમાં ઘરે રહીને સારવાર માટેનો ખર્ચ મળે છે કે નહિ તે તપાસ કરાવડાવી લેવી જોઈએ. કારણ કે અમુક મેડીક્લેઈમ પોલીસીમાં આવો ક્લેઈમ મળતો નથી, ખાસ કરીને `આરોગ્ય સંજીવની’, ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ, બેંક દ્વારા આપવામાં આવતી મેડીક્લેઈમ પોલીસી, હેલ્થ બેનીફીટ પોલીસીઓમાં ઘરે રહીને થતી સારવાર નો સમાવેશ થતો નથી હોતો.
કોરોના કવચ પોલીસી અને રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી હેઠળ (જો ઘરે રહી ને સારવાર નો ખર્ચ એલાવ થતો હશે) કલેઈમ તો જ મળશે જો નીચે આપેલ શરતોનું પાલન થશે. :

    • વાસ્તવમાં તમારે હોસ્પિટલમાં રહીને સારવાર લેવાની થતી હોય છે, પરંતુ તમારે ઘરે રહીને સારવાર લેવી પડશે કારણ કે હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી અથવા તો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી, જો આવું લખાણ માન્ય હોસ્પિટલના લેટર ઉપર ત્યાના કોઈ ઓથોરાઈઝ્ડ મેડીકલ પ્રેક્ટીશનર સાઈન અને સ્ટેમ્પ સાથે લખીને આપશે.
    • જયારે તમે ઘરે રહીને સારવાર લ્યો છો તે સમય દરમિયાન ઓથોરાઈઝ્ડ હોસ્પિટલના મેડીકલ પ્રેક્ટીશનર દ્વારા દરરોજ સ્વાથ્યની સ્થિતિની દેખરેખ થાય છે, તેનો એક રેકોર્ડ (ચાર્ટ) બનાવવાનો રહેશે અને તે રેકોર્ડમાં જે – જે સારવાર લેવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે. આ રેકોર્ડ (ચાર્ટ) તૈયાર થઈ ગયા પછી તેના પર આપની અને આપની સારવાર માટે આવતા ઓથોરાઈઝ્ડ હોસ્પિટલના ડોક્ટરની સહી કરાવાની રહેશે.
    • તમારા ઓથોરાઈઝ્ડ હોસ્પિટલના મેડીકલ પ્રેક્ટીશનરે પ્રિસ્ક્રાઇબ્ડ કરેલ હશે તો નીચેના ખર્ચાઓ મળવાપાત્ર થશે :
      • દવાઓ અને રીપોર્ટ માટેના ખર્ચ
      • Pulse Oximeter, Oxygen Cylinder, Nebulizer, PPE Kit ના ખર્ચ
    • ઘરેથી સારવાર માટેનો વધુમાં વધુ રૂ.૨૦,૦૦૦/- સુધીનો ખર્ચ મળવાપાત્ર છે. આ ખર્ચ BAJAJ ALLIANZ GENERAL INSURANCE CO. LTD. ની કોરોના કવચ પોલીસીમાં અને આ જ કંપનીની અમુક ચોક્કસ નક્કી કરેલ રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસીમાં આપવામાં આવશે. IFFCO TOKIO GENERAL INSURANCE CO. LTD. અને STAR HEALTH AND ALLIED INSURANCE CO. LTD. મા કોરોના કવચ પોલીસીમાં હાલ કોઈ આવી લીમીટ આપેલ નથી.
    • TATA AIG GENERAL INSURANCE CO. LTD. ની રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસીમાં Domiciliary Treatment નામના ફીચર્સમા નીચેની શરતો મુજબ ઘરેથી ઓછામાં ઓછા ત્રણ દિવસ કે તેનાથી વધારે દિવસો માટે કોરોનાની સારવાર લેવામાં આવશે તો જ ક્લેઈમ મળવાપાત્ર થશે. પરંતુ નર્સિંગ ચાર્જ, Pulse Oximeter, Oxygen Cylinder, Nebulizer માટે ક્લેઈમ મળવાપાત્ર નથી.
      • જયારે કોઈ વ્યક્તિ હોસ્પિટલ સુધી જઈ શકે તેવી હાલતમાં ન હોય.
        • જયારે હોસ્પિટલમાં કોઈ રૂમ ખાલી ન હોય ત્યારે.
  • HDFC ERGO HEALTH INSURANCE LTD. મા OPTIMA RESTORE નામની પોલીસીમાં કોરોના માટે ઘરેથી સારવાર લેવા માટે કોઈ લીમીટ આપેલ નથી. પરંતુ PPE કીટ માટે રીઝનેબલ ખર્ચ મળવાપાત્ર છે.

6. When insured person is hospitalized or treated at home are there any costs which cannot be covered by the Corona Kavach policy or regular Mediclaim policy?
Ans. Every insurance company has a NON PAYABLES LIST for which the insurance company does not pay any claim amount in Corona Kavach policy or regular Mediclaim policy. The Policy Holder should ask for this list while taking any Mediclaim policy. This non-payable list is subject to change from time to time.
(૬) તમે હોસ્પિટલમાં દાખલ થયા હોય કે ઘરે રહીને સારવાર લીધેલ હોય ત્યારે થયેલા એવા કોઈ ખર્ચાઓ છે કે જે ખર્ચાઓ કોરોનાના ક્લેઈમ માટે કોરોના કવચ પોલીસીમાં કે રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસીમાં મળવાપાત્ર જ નથી? .
જવાબ : દરેક ઇન્સ્યોરન્સ કંપનીનું એક NON PAYABLES LIST હોય છે કે જેના માટે ઇન્સ્યોરન્સ કંપની કોરોના કવચ પોલીસીમાં કે રેગ્યુલર હેલ્થ/મેડીકલેઈમ પોલીસીમાં કોઈ પણ પ્રકારનો કલેઈમ ચુકવતી નથી. આવું લીસ્ટ પોલીસી લેતી વખતે જ જાણી લેવું જોઈએ. આ ‘નોન પેયેબલ લીસ્ટ’ માં સમયાંતરે ફેરફાર થતા રહેતા હોય છે.
7. If a person is given treatment of another Illness along with Corona, when he is admitted to the hospital due to Corona, is he eligible for claim for the cost of treatment of that other Illness?
Ans: Under the Corona Kavach policy, no other illness treatment costs can be claimed accept Corona. But if one has taken a regular Mediclaim policy, then the cost of treatment for Corona as well as for other illness treatment is payable as per the terms of that regular Mediclaim policy.
(૭) જો કોઈ વ્યક્તિની કોરોનાની સાથે-સાથે અન્ય બીમારીની પણ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે છે તો કોરોના કવચ પોલીસી અને રેગ્યુલર પોલીસી હેઠળ તે અન્ય બીમારીની સારવાર ના ખર્ચનો ક્લેઈમ મળવાપાત્ર છે ?
જવાબ : કોરોના કવચ પોલીસી હેઠળ માત્ર કોરોનાને લગતા જ ખર્ચાઓ નો કલેઈમ મળવાપાત્ર છે કોઈ બીજી બીમારીના સારવાર માટેના ખર્ચાઓ નો કલેઈમ મળશે નહિ. પરંતુ રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી લીધેલ હશે તો કોરોના અને બીજી પણ બીમારી માટે હોસ્પિટલમાં સારવાર લેવાના ખર્ચ જે તે રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી ની શરતો મુજબ મળવાપાત્ર છે.
8. If Policy Holder travels abroad after taking Corona Kavach policy and then comes back and diagnosed a Corona positive, will the claim be eligible in Corona Kavach policy and Regular Mediclaim policy?
Ans. If Policy Holder has traveled abroad after taking the policy and the Corona comes positive after his return to India, the insurance company can reject the claim in the Corona Kavach policy but if you have taken a Regular Mediclaim policy, the claim will be eligible.
(૮) કોરોના કવચ પોલીસી લીધા પછી કોઈ વિદેશમાં ટ્રાવેલ કરે છે અને ત્યાર પછી અહિયાં આવીને કોરોના થાય છે તો કોરોના કવચ પોલીસીમાં અને રેગ્યુલર પોલીસીમાં ક્લેઈમ મળવાપાત્ર થશે ?
જવાબ : જો કોઈ પણ વ્યક્તિએ પોલીસી લીધા પછી વિદેશ ટ્રાવેલ કરેલ હશે અને તેના ભારતમાં પરત આવ્યા પછી કોરોના પોઝીટીવ આવશે તો ઇન્સ્યોરન્સ કંપની કોરોના કવચ પોલીસીમાં ક્લેઈમ રીજેક્ટ કરી શકે છે. પરંતુ રેગ્યુલર હેલ્થ/મેડીક્લેઈમ પોલીસી લીધેલ હશે તો ક્લેઈમ મળવાપાત્ર છે.
– Please feel free to contact us for any type of your Insurance queries.
– આપના ઈન્સ્યોરન્સ અંગેના કોઈ પણ પ્રશ્નો માટે વિના સંકોચ અમારો સંપર્ક કરી શકો છો.
Ashutosh Insurance Services
Insurance for your Life, Health and Assets
Email : insurance@ashutoshfinserv.com.
Mo. : +91 63587 55770, +91 70438 93388
Before taking any insurance please contact us for better understanding
Disclaimer:
Insurance is a subject matter of solicitation.
Kindly find below link related to Coronavirus Kavach Policy FAQs.
https://www.ashutoshfinserv.com/wp-content/uploads/2020/09/Coronavirus-Kavach-policy-FAQs.pdf
Follow us using AshutoshFinserv on:
FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.

Categories
Insurance Services

Covid – 19 Insurance Plan

COVID – 19 INSURANCE PLAN Different Insurance companies charge different premium at different ages. Contact us for premium for your age. FEATURES & BENEFITS :- 1) Sum Insured : 50,000 to 5,00,000 2) Policy Term : 105 days / 195 days / 285 days 3) Entry Age : 18 yrs. to 65 yrs. (1 day to 25 yrs depended children can be covered) 4) Policy Type : Individual / Floater 5) Cover Starts : After 15 days (Cover starts after 24 Hrs hospitalization) 6) AAYUSH Treatment covered 7) Homecare treatment covered for 14 days if advised by authorized doctor 8) Pre – Post Expenses : 15 days / 30 days 9) Ambulance expenses : Rs.2000 10) Daily cash : 0.5% of sum insured 11) COVID test expenses allowed 12) PPE kit, Gloves, Mask are covered 13) One can save his current medical policy – No Claim Bonus (NCB) by taking claim via this policy 14) No Pre policy medical Checkup Ashutosh Insurance Services A Division of ASHUTOSH FINANCIAL SERVICES PVT. LTD. •Investments •Insurance •Income Tax & Estate Planning •NRI Services Follow us using AshutoshFinserv on: FACEBOOK, INSTAGRAM, YOUTUBE, TWITTER & LINKEDIN.